*શ્રી મહેન્દ્ર રમેશભાઈ બડગુજર એમની સારી કામગીરી
શ્રી મહેન્દ્ર રમેશભાઈ બડગુજર એમની સારી કામગીરી બદદલ પારિતોષિક આપી સમ્માન કરવા માં આવ્યું હાર્દિક અભિનંદન💐💐
બડગુજર સમાજ ના મહેન્દ્ર રમેશભાઈ બડગુજર જે સુરત ક્રાઈમ બ્રાન્ચ માં સર્વિસ કરતા મહેન્દ્ર રમેશભાઈ બડગુજર એમને પોતાની જાત મેહનતથી એક કેસ ડીટેકટ કર્યા હોવાથી આ સારી કામગીરી જોઈ ને સર્વાચ એસીપી ક્રાઈમ દ્વારા તેમની સારી કામગીરી બદદલ મહેન્દ્રભાઈ ને પારિતોષિક આપી સમ્માન કરવા માં આવ્યું છે.મહેન્દ્રભાઈ યેવિચ કામરીગી આગલ કરતા રહો આને પોતાનુ નામ ની સાથ સમાજનુ નામ પણ રોશન કરતા રહો.મહેન્દ્રભાઈ આપને બડગુજર યુવા સંઘટન સુરત ની પુરી ટિમ તરફ થી તમને હાર્દિક શુભેછા💐💐💐





Leave a Reply