*શોક સંદેશ||દુઃખદ નિધન|| સુરત માં રહેતાં પુષ્પા ભાનુદાસ બડગુજર એમનું દુઃખદ નિધન*

||દુઃખદ નિધન|| મૂળ ગાવ સોનગીર હ. મુ. સુરત માં રહેવાસી
બડગુજર યુવા સંઘટન સુરત ના સભ્ય શ્રી અનિલ પાંડુરંગશેઠ બડગુજર એમની કાકી છે.અને
શ્રી ભાનુદાસ ભીખાભાઇશેઠ બડગુજર એમની પત્ની પુષ્પા ભાનુદાસ બડગુજર 55 વર્ષની ઉંમરે આજે દિ. 09/07/2023 સાંજે 6 વાગે એમનું અવસાન થયું છે.
સવારે 11.00 વાગે 89-90, શિવદર્શન સોસાયટી, ઓમનગર, ડિંડોલી, સુરત. થી ઉમરા સમશાન ભુમી લઇ જાવા માં આવશે

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*