કુ.ચૈતાલી મનોજ શિંદે, આ ધોરણ 10 મી ની પરીક્ષામાં 97.50% percentlile ગુણ થી ઉત્તીર્ણ થઈ છે.
કુ. ચૈતાલી આ શ્રી મનોજ પાંડુરંગ શિંદે અને સૌ. દિપાલી મનોજ શિંદે એમની બેટી છે. કુ. ચૈતાલી ને 10 ની પરીક્ષા માં 97.50% percentlile ગુણ થી ઉત્તીર્ણ થઈ છે.
કુમારી ચૈતાલી સૂરત માં દીપ દર્શન વિદ્યા સંકુલ, ડિંડોલી, સુરત. માં ભણે છે.
કુમારી ચૈતાલી ને સમ્પૂર્ણ ગુજરાત બડગુજર સમાજ અને શ્રી બડગુજર સમાજ સેવા ટ્રસ્ટ, અમદાવાદ અને બડગુજર ટ્રસ્ટ સુરત, બડગુજર યુવા સંગઠન સુરત તરફ થી મનપૂર્વક હાર્દિક અભિનંદન તેમજ તેમની ઉજ્જવળ કારકિર્દી માટે અને ભવિષ્ય ની સફળતાઓ માટે હાર્દિક શુભકામનાઓ …💐💐💐💐 🙏🏻
Leave a Reply