*”કોફી વિથ ડી. સી. પી.ક્રાઇમ”કાર્યક્રમ અંતર્ગત સૂરત શહેર માહે જાન્યુઆરી વર્ષ-2025 માં ઉત્તમ કામગીરી કરવા બાબત ક્રાઇમ બેસ્ટ પર્ફોમર તરીકે આપશ્રી PC મહેન્દ્રભાઈ રમેશભાઈ ને વર્ષ 2024-25 માટે તમારા ઉત્કૃષ્ટ યોગદાન અને અતૂટ સમર્પણ માટે પી.સી. મહેન્દ્રભાઈ રમેશભાઈ બડગુજર ને ગર્વપૂર્વક પ્રશંસાનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હાર્દિક અભિનંદન* 💐💐*

🔹અભિનંદન વાર્તા 🔹

“કોફી વિથ ડી. સી. પી.ક્રાઇમ”કાર્યક્રમ અંતર્ગત સૂરત શહેર માહે જાન્યુઆરી વર્ષ-2025 માં ઉત્તમ કામગીરી કરવા બાબત ક્રાઇમ બેસ્ટ પર્ફોમર તરીકે આપશ્રી PC મહેન્દ્રભાઈ રમેશભાઈ ને વર્ષ 2024-25 માટે તમારા ઉત્કૃષ્ટ યોગદાન અને અતૂટ સમર્પણ માટે પી.સી. મહેન્દ્રભાઈ રમેશભાઈ બડગુજર ને ગર્વપૂર્વક પ્રશંસાનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હાર્દિક અભિનંદન 💐💐*

બડગુજર સમાજ ના મહેન્દ્ર રમેશભાઈ બડગુજર જે સુરત ક્રાઈમ બ્રાન્ચ માં સર્વિસ કરતા મહેન્દ્ર રમેશભાઈ બડગુજર એમને સારી કામગીરી જોઈ ને “કોફી વિથ ડી. સી. પી.ક્રાઇમ”દ્વારા તેમની સારી કામગીરી બદદલ “સુરતના શૌર્યવીર ” કાર્યક્રમમાં PC મહેન્દ્રભાઈ રમેશભાઈ ને વર્ષ 2024-25 માટે તમારા ઉત્કૃષ્ટ યોગદાન અને અતૂટ સમર્પણ માટે PC મહેન્દ્રભાઈ રમેશભાઈને ગર્વપૂર્વક પ્રશંસાનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હાર્દિક અભિનંદન 💐💐*
મહેન્દ્રભાઈ ને પારિતોષિક આપી સમ્માન કરવા માં આવ્યું છે.મહેન્દ્રભાઈ આં જ રીતે કામગીરી આગળ કરતા રહો આને પોતાનુ નામ ની સાથ સમાજનુ નામ પણ રોશન કરતા રહો.મહેન્દ્રભાઈ આપને બડગુજર યુવા સંઘટન સુરત ની પુરી ટિમ અને બડગુજર પ્રાઉડ ગ્રુપ તરફ થી તમને હાર્દિક શુભેછા💐💐💐

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*